જો $N \equiv N$,$H - H$ અને $N - H$ બંધોની બંધ એન્થાલ્પી અનુક્રમે $x_1, x_2$ અને $x_3$ હોય,તો $NH_3$ માટે $\Delta H_f^o$ શું થશે?

  • A
    $x_1 + 3x_2 - 6x_3$
  • B
    $\frac{1}{2}x_1 + \frac{3}{2}x_2 - 3x_3$
  • C
    $3x_3 - \frac{1}{2}x_1 - \frac{3}{2}x_2$
  • D
    $6x_3 - x_1 - 3x_2$

Explore More

Similar Questions

એમોનિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $(\Delta_f H^{\circ})$ $-46.2 \ kJ \ mol^{-1}$ છે. નીચેની પ્રક્રિયા માટે $\Delta_r H^{\circ}$ શું થશે?
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$

મિથેનની દહનઉષ્મા $-809 \, kJ \, mol^{-1}$ છે. તો મિથેનનું કેલરીમૂલ્ય $kJ \, g^{-1}$ માં કેટલું થશે?

$BaCl_2(s)$ અને $BaCl_2 \cdot 2H_2O(s)$ ની દ્રાવ્યતાની એન્થાલ્પી અનુક્રમે $-20.6 \ kJ \ mol^{-1}$ અને $8.8 \ kJ \ mol^{-1}$ છે. આપેલ પ્રક્રિયા માટે હાઇડ્રેશન એન્થાલ્પીની ગણતરી કરો: $BaCl_2(s) + 2H_2O(l) \to BaCl_2 \cdot 2H_2O(s)$

આપેલ છે કે $N \equiv N$ ની બંધ ઉર્જા $946 \ kJ \ mol^{-1}$,$H-H$ ની $435 \ kJ \ mol^{-1}$,$N-N$ ની $159 \ kJ \ mol^{-1}$,અને $N-H$ ની $389 \ kJ \ mol^{-1}$ છે,તો વાયુમય અવસ્થામાં $N_2 + 2H_2 \rightarrow N_2H_4$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $kJ \ mol^{-1}$ માં ગણો.

દહન ઉષ્મા (heat of combustion) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo